પવિત્ર દિગ્વિજય પાદુકાઓનાં દિવ્ય સ્વપ્નનો એક અનુભવ
આ સંબંધિત અનુભવ આપણે નીચે આપેલી લિંકનાં માધ્યમથી YouTube પર જોઈ શકીએ છીએ.
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અનુસાર, વિજયસિંહ ભિંગાર્ડેને ૫ જૂન ૨૦૦૧ (વટપૂર્ણિમા)નાં દિવસે રત્નાગિરીમાં સ્વપ્નદૃષ્ટાંત થયો અને સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં કૃપાશીર્વાદથી તેમને દિગ્વિજય પાદુકા અને ઇષ્ટિકાની પ્રાપ્તિ થઈ. આ પાદુકાઓ હવે રત્નાગિરી સ્થિત અતુલિત બલધામમાં રાખવામાં આવી છે.
આ સંબંધિત અનુભવ આપણે નીચે આપેલી લિંકનાં માધ્યમથી YouTube પર જોઈ શકીએ છીએ.






