પ્રત્યેક સદ્‌ગુરુ - ભક્ત અને શ્રદ્ધાવાનનાં જીવનમાં તેમનાં સદ્‌ગુરુની પાદુકાઓનું અનન્ય સ્થાન હોય છે. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં શ્રદ્ધાવાનો માટે ૩૧ ઑક્ટોબર ૨૦૨૩નો દિવસ એક અમૂલ્ય ખજાનો પ્રાપ્ત કરવાનો દિવસ હતો; એક એવી અમૂલ્ય ભેટ, જેમાં શ્રી અનિરુદ્ધ બાપુની અકારણ કરુણા અને તેમનાં નિઃસ્વાર્થ, નિરપેક્ષ પ્રેમનો સાક્ષાત્ ભાવ સમાયેલો છે.

મંગળવાર, ૩૧ ઑક્ટોબર ૨૦૨૩નાં રોજ પૂજ્ય સમીરદાદાએ અનેક શ્રદ્ધાવાનોની ઉપસ્થિતિમાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં ચરણકમળનું વિધિપૂર્વક પાદ્યપૂજન અર્થાત ગુરુનાં પાવન ચરણોનું વિધિવત્ પૂજન કર્યું. આ પવિત્ર પાદુકાઓ ‘શ્રી કૃપાચૈતન્ય પાદુકા’નાં નામથી ઓળખાય છે.

૨ નવેમ્બર ૨૦૨૩નાં પિતૃવચનમાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ સ્વયં આ શ્રી કૃપાચૈતન્ય પાદુકાઓ વિશે કહ્યું:

‘આ પાદુકાઓ સમગ્ર અનિરુદ્ધ છે એટલે કે સર્વ સામર્થ્યો અને સર્વ શક્તિઓથી યુક્ત સંપૂર્ણ અનિરુદ્ધ છે. મા જગદંબા અને સદ્‌ગુરુ શ્રી દત્તાત્રેયનાં આશીર્વાદથી આ પાદુકાઓમાં સર્વ શક્તિઓ, સમગ્ર ઊર્જા અને સમગ્ર દૈવી કાર્યશક્તિ એકત્રિત છે.’

આ પાદુકાઓના પ્રાગટ્યનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ કહ્યું:

‘કલિયુગમાં રહેનારા દરેક વ્યક્તિનાં મનમાં સોથી પણ વધુ પ્રશ્નો હોય છે. તેથી છેલ્લાં અનેક વર્ષોમાં મેં જપ કરવા માટે અનેક ઉપાસનાઓ, સ્તોત્રો અને મંત્રો આપ્યાં. અનેક ઉત્સવો કરાવ્યાં, અનેક પૂજન અને યાગ કરવા માટે આપ્યાં, અનેક પવિત્ર ગ્રંથો લખ્યાં અને ‘પ્રત્યક્ષ’ દૈનિકનાં માધ્યમથી પણ લોકોને અનેક આધ્યાત્મિક માર્ગો બતાવ્યાં છે.

આટલા જુદા જુદા માર્ગો ઉપલબ્ધ કરાવવાનું કારણ એ જ છે કે દરેક વ્યક્તિ અલગ હોય છે અને તેથી દરેકનો માર્ગ પણ અલગ જ હોય છે. મેં એવો માર્ગ સૂચવ્યો છે, જેનું અનુસરણ દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા, રુચિ અને પોતાના હૃદયને પ્રિય લાગતી બાબતો અનુસાર કરી શકે. મારી મનથી એ જ ઇચ્છા છે કે દરેક વ્યક્તિ આમાંથી ઓછામાં ઓછો કોઈ એક માર્ગ તો અવશ્ય અપનાવે.’

અનેક વર્ષો સુધી પ્રવચનો દ્વારા લોકો સાથે સંવાદ કર્યા પછી અને વિવિધ સ્થળોના પ્રવાસ દરમિયાન ભક્તોને મળ્યા પછી બાપુએ અનુભવ્યું કે દરેક વ્યક્તિ એક સરળ આધ્યાત્મિક માર્ગની શોધ કરતો રહે છે.

તેમ છતાં આટલા વિવિધ માર્ગો ઉપલબ્ધ હોવા છતાં લોકોને એ સમજાતું નહોતું કે તેમનાં માટે સૌથી સરળ અને યોગ્ય માર્ગ કયો છે. આ જ મુશ્કેલીની વાત હતી.

સૂક્ષ્મથી પણ પરે વધુ સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ સ્તરો છે, જ્યાં આ દૈવી શક્તિઓનો ઉદ્ગમ છે.

કૃપારૂપી સ્વિચ

જેવી રીતે વીજળી (ઇલેક્ટ્રિસિટી) સર્વત્ર એટલે કે વાતાવરણમાં, આકાશમાં અને અહીં સુધી કે માનવશરીરમાં પણ વિદ્યમાન હોય છે, પરંતુ આપણે તેનો જેવી છે તેવી રીતે ઉપયોગ કરી શકતા નથી. તે આપણા માટે ઉપલબ્ધ થાય એ માટે સૌથી પહેલાં જનરેટર જેવા વિદ્યુત-ઊર્જાના સ્રોતની આવશ્યકતા હોય છે; ત્યાંથી વીજળી તાર દ્વારા પ્રવાહિત થઈને ઉપયોગ કરી શકાય તેવા સ્વરૂપમાં આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે છે.

આમ છતાં આપણા ઘર સુધી પહોંચેલી વીજળીનો ઉપયોગ કરવા માટે આપણને ‘સ્વિચ’ જેવી કોઈ પ્રત્યક્ષ વસ્તુની આવશ્યકતા હોય છે.

‘આ પાદુકાઓનું નિર્માણ મારા અથાગ પ્રયાસોથી થયું છે. મારા દૃઢ નિશ્ચય અને પવિત્ર સંકલ્પથી આ પાદુકાઓનું નિર્માણ થયું છે. તમારા પ્રત્યેનાં પ્રેમને કારણે જ મેં એવો નિર્ણય લીધો કે ‘શ્રી કૃપાચૈતન્ય પાદુકા’ અસ્તિત્વમાં આવવી જોઈએ. તમારા પ્રેમમાંથી જ આ મહાસંકલ્પનો ઉદ્ગમ થયો અને એ જ મહાસંકલ્પમાંથી ‘શ્રી કૃપાચૈતન્ય પાદુકા’નું નિર્માણ થયું.’

Sadguru Aniruddha Bapu immersed in the Bhakti of Dattaguru

ચૈતન્યનો અર્થ

ચૈતન્ય જ જીવનનો મૂળ સ્રોત છે. જે કંઈ સજીવ છે, એ બધાનું મૂળ ચૈતન્ય જ છે. જે તમને નિર્જીવ અથવા જડ લાગે છે, તેમાં પણ જે ચૈતન્યમય તત્ત્વ વિદ્યમાન હોય છે, એ જ ‘ચૈતન્ય’ છે. જડ પદાર્થોનાં પરમાણુઓમાં પણ ઇલેક્ટ્રૉન સતત ગતિમાન રહે છે. એ ગતિ જ જીવન છે. એ ગતિ છે, એ પ્રગતિ છે અને એ સ્વયં-પ્રેરિત ગતિ છે. ક્યારેક એ ગતિ અથવા એ પ્રવાસ ઉચિત લક્ષ્ય સદ્‌ગતિ તરફ લઈ જાય છે, તો ક્યારેક અધોગતિ અર્થાત દુર્ગતિ તરફ લઈ જાય છે; પરંતુ એ ગતિ સદૈવ ચાલતી રહે છે.

આ ગતિ અને આ સફરને નિયંત્રિત કરનારા મૂળ સ્રોતને જ ‘ચૈતન્ય’ કહેવામાં આવે છે.

આ પાદુકાઓની શક્તિ અપાર છે. એ શક્તિ અજેય છે અને એ શક્તિને ક્યારેય ક્ષીણ કે નષ્ટ કરી શકાતી નથી.

Sadguru Aniruddha Bapu immersed in the Bhakti of Dattaguru

એક શાશ્વત, અતૂટ બંધન

‘જે ક્ષણે પાદુકા પૂજન સંપન્ન થયું અને એ પાદુકાઓની તેમનાં પવિત્ર સ્થાને સ્થાપના કરવામાં આવી, એ જ ક્ષણે દરેક સાચા ભક્ત અને એ પાદુકાઓ વચ્ચે એક શાશ્વત સંબંધ સ્થાપિત થઈ ગયો. એક એવું બંધન, જે ક્યારેય તૂટી શકતું નથી.

તેથી જ્યારે જ્યારે આપણને આવશ્યકતા હોય ત્યારે આ પાદુકાઓ સદૈવ આપણાં જીવન સાથે જોડાયેલી રહેશે અને આપણા માટે સદૈવ તત્પર રહેશે.’

ગુરુપૂર્ણિમા અને અનિરુદ્ધ પૂર્ણિમાએ દર્શન

Krupachaitanya Padukas embody the complete Aniruddha, infused with divine blessings and concentrated spiritual energy, representing the original stream of Chaitanya that guides, protects, and empowers the true devotee.