નાની મોટી બિમારી હોય કે પછી પારિવારિક સમસ્યા હોય, રોજબરોજની સાધારણ આર્થિક સંકટ હોય કે પછી દેવાનો પહાડ હોય, કોઇ પણ સંકટ સમયે આપણા ભગવાન બાપુરાયાને સાદ પાડતા ‘એ’ દોડીને આવ્યા વગર રહેતા જ નથી. યથાવત કારણ વગર જ મારી સમક્ષ ઉભા રહેલાં દેવાનાં સંકટમાંથી મને સદ્ગુરુરાયાએ કેવી રીતે ઉગાર્યો હતો, આ અતર્ંગત થયેલાં અનુભવની વાત છે.
- વિલાસ ખાડે