દેવ મારા... દેવ મારા... હું દેવ (પરમાત્મા)નો !!!
ડિસેમ્બર - ૨૦૦૬ની આ ઘટના છે.આ ઘટનાના પરિણામ સ્વરુપે કરુણાનિધાનની અર્થાત પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુજીનાં કૃપા-આર્શીવાદની તથા અમારા પરિવાર પર રહેલાં તેમનાં અભયહસ્તની સુંદર અનુભૂતિ થઈ છે.
‘જેનાં રક્ષક બાપુ, તેનાં કોણ ભક્ષક’... આ વાત સંપૂર્ણ સત્ય છે. આ સંસારમાં અસંભવને સંભવ કરનાર એકમેવ મારા પરમાત્મા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુજી જ છે!
- અમોલ પાટીલ