પરંતુ અહીં જ મારા બાપુજી દોડીને આવ્યા અને બાળકની રક્ષા માટે આગળ આવ્યાં. અચાનક માસી ગોળ ફરીને ઉંધા પડવાને બદલે સીધા પડયા અને બાળકને બિલકુલ વાગ્યુ જ નહીં. ભાગદોડને કારણે માત્ર ગભરાઇ ગયું હતું. બાપુજીના વાનરસૈનિક માટે બાપુજી મદદે દોડ્યા વગર કેવી રીતે રહે ?
- શેખર શ્રૃંગારપુરે