હું નૂતન મ્હાત્રે બારમા ધોરણની વિદ્યાર્થીની છું. હું નિયમિત બાપુજીની ઉપાસના કરુ છું અને દર શનિવારે ઉપાસના કેન્દ્ર પર પણ જાંઉ છું. મારા ગામ ગવ્હાણ - કોપરમાં ઉપાસના કેન્દ્ર છે. મને ઘણા અનુભવો થયા છે પરંતુ હું ક્યારેય ભૂલી નહીં શકું એવા એક અનુભવની હું અહીં રજુઆત કરુ છું.
- નૂતન મ્હાત્રે