આઠ દિવસોમાં મારી સાથે બનેલી એક પણ ઘટનાની મને યાદ નહોતી. આ આઠ દિવસો સુધી મારી સાથે એક વિશિષ્ઠ શક્તિ જ હતી કે જે મારા બદલામાં મારુ કામ કરતી હતી અને આ પવિત્ર શક્તિ મારા દયાળુ સદ્ગુરુ બાપુજી સિવાય અન્ય બીજુ કોઇ જ ના હોય શકે ...મારા બાપુજી જ મને દરેક જ્ગ્યાએ વ્યવસ્થિત રીતે લઈ જતાં હતાં. ડોકટરોના કહેવા પ્રમાણે સતત આઠ દિવસ સુધી આવી પરિસ્થિતિમાં રહીને જીવતા રહેવું શક્ય જ નથી. આ સમયે મને પરમ પૂજ્ય બાપુજીનાં વચનની યાદ આવતી હતી...
- રાહુલ પવાર