૧૩ માર્ચ ૨૦૦૮, ગુરુવાર્ન દિવસે સદગુરૂ પરમ પૂજ્ય બાપુજીએ એમના અકારણ કારુણ્યના પ્રવાહથી અમારા પરિવારજનોનાં મન ભરી દિધા હતાં, મનમાં વિચાર આવ્યો કે અમે બાપુજ માટે શું કરિએ છીએ...સેવા? ભક્તિ? જે થોડુ ઘણુ કરીએ છીયે એ પ્ણ બાપુજી જ કરાવે છે.
- સંગિતા લોકેગાંવકર